Register | Login Search

ફોરમ

HomeHomeબનો શાયરબનો શાયરબનો શાયરબનો શાયરહવે કુદરત જાગી રહી છે ! મનવાહવે કુદરત જાગી રહી છે ! મનવા
Previous
 
Next
New Post
3/21/2010 5:14 AM
 

ક્યાક થાઈ છે અતિવૃષ્ટી ,તો ક્યાંક અનાવૃષ્ટી,
અરે મનવા ! તુ ક્યા લઈ જાઈ છે આ સૃષ્ટી ?

જાગ મનવા ! નહીતર હવે કુદરત જાગી રહી છે;

ક્યાંક વળી ધરાને ધ્રૂજાવતો ધરતીનો આક્રોશ ,
તો ક્યાંક,તે પણ જોયો હશે ને ? સમુદ્રનો આક્રોશ,

જાગ મનવા ! નહીતર હવે કુદરત જાગી રહી છે;

ક્યાંક વળી જંગલોમા ભભુકતો અગ્નિ નો તાંડવ,
તો ક્યાંક ! જ્વાળામુખી ના લાવારસનો તાંડવ,

જાગ મનવા ! નહીતર હવે કુદરત જાગી રહી છે;

ચાલો ભાઈ તૈયાર થઈ ગયો વિનાશનો સામન,
અણુપરમાણુ લઈને આવ્યો મનુષ્ય સામસામે,

જાગ મનવા, નહીતર હવે કુદરત જગી રહી છે;


-રાજની ટાંક

[બચાવો કુદરતી સંપતિ]

 
Previous
 
Next
HomeHomeબનો શાયરબનો શાયરબનો શાયરબનો શાયરહવે કુદરત જાગી રહી છે ! મનવાહવે કુદરત જાગી રહી છે ! મનવા