Register | Login Search

સ્વાગતમ્

વાચક મિત્ર,
થઇ જાઓ તૈયાર હવે આપણી ગુજરાતની ભુમિને ગુજરાતી શબ્દોથી ખેડવા. થઇ જાઓ સાબદા હવે ગુજરાતના ભવ્ય ઇતિહાસને ઢંઢોળવા. હા! થોડીક મોજ મસ્તી કરીશું પણ સાથોસાથ આપણી માભોમકા વિશે ઘણુ બધુ જાણીશું.

Gujarat Image

તૈયાર છો તમે? તો હાલોને આપણા મલકમાં... આપણા ગુર્જર દેશમાં...

વેબસાઇટ હવે યુનિકોડમાં           સેવાઓ
     

આપની મનપસંદ વેબસાઇટ હવે આપ યુનિકોડમાં માણો. નીચે આપની મનપસંદ વેબસાઇટની સૂચિ મુકેલ છે. આ વેબસાઇટની લિંક પર ક્લિક કરવાથી આપ આપની મનપસંદ વેબસાઇટ યુનિકોડમાં જોઇ શકો છો.

આ વેબસાઇટ પરની માહિતી ગુર્જરદેશ.કોમ કોઇ પણ જગ્યાએ સંગ્રહ કરતું નથી. આ પ્રોગ્રામ માત્ર વેબસાઇટની માહિતીને યુનિકોડમાં ફેરવીને વાચકોને બતાવે છે. આપના ધ્યાનમાં જો કોઇ અન્ય વેબસાઇટ હોય તો અમને ઇ-મેઇલ કરવા વિનંતી છે.

 

 
ગુજરાતી ટાઇપ

 

ઈમેઇલ સહાયક

 

સાહિત્ય ગોઠડી