|
|
|
|
|
|
મારે ચાંદાના ઘેર જાવું - કીર્તિદા બ્રહ્મભટ્ટ
|
|
Location: Blogs ગુજરાતી કાવ્યો |
 |
| Posted by: ગુર્જરદેશ કાવ્યો |
12/13/2006 11:59 AM |
|
મારે ચાંદાના ઘેર જાવું,
મારે આકાશે અંબાવું.
હળવે રહીને રાત પડે
ક્યાં આંખોનું મીચાવું!
પવન તણી પાવડીઓ પહેરી
ઓઢું હું પીછાં રૂપેરી
ભીનાભીના વાદળ વચ્ચે
હાં, જઇને હું ભીજાઉં.
ટમકે જે તારા અંધારે
ગણી ગણી એ વિણવા મારે
લાલ મજાની દોર લઇને
માળા હું જ ગૂથાવું
|
|
| Permalink |
Trackback |
Comments (5)
Add Comment
|
Re: મારે ચાંદાના ઘેર જાવું - કીર્તિદા બ્રહ્મભટ્ટ |
By vjay on
12/15/2006 1:53 AM |
| સરસ અભિવ્યક્તિ |
|
|
Re: મારે ચાંદાના ઘેર જાવું - કીર્તિદા બ્રહ્મભટ્ટ |
By YOGESH BAROT GANDHINAGAR on
1/5/2007 6:38 AM |
વાહ સુંદર બાળકાવ્ય વાંચી મન જાણે બાળકોની દુનિયામાં પહોંચી ગયું. ગુજરાતી સાહિત્યના બાળસાહિત્ય પ્રકારમાં ખૂબ જ ઓછું ખેડાણ થયેલ છે ત્યારે વેબસાઇટ પર બાળ કાવ્ય વાંચી આનંદ થયો. ખરેખર સુંદર બાળકાવ્ય છે અને તેમાં બાળકોને સદા આકર્ષતા ચાંદામામા, ટમટમતા તારા, આકાશ,પીંછા,વાદળાની વિસ્મયભરી તમામ ચીજો આ કાવ્યમાં હાજર છે ત્યારે બાળકોને આ કાવ્ય ના આકર્ષે તો જ નવાઇ અભિનંદન, આભાર કીર્તિદાબેન... |
|
|
Re: મારે ચાંદાના ઘેર જાવું - કીર્તિદા બ્રહ્મભટ્ટ |
By નીલા on
3/17/2007 12:52 AM |
જો હું પણ બાળક હોત તો????????? સુંદર |
|
|
Re: મારે ચાંદાના ઘેર જાવું - કીર્તિદા બ્રહ્મભટ્ટ |
By Nita brahmbhatt on
3/27/2007 9:54 AM |
| Really fine Poem, Want more & more child poem from you. Bravo Res. Kirtidaben. |
|
|
Re: મારે ચાંદાના ઘેર જાવું - કીર્તિદા બ્રહ્મભટ્ટ |
By jayti on
4/2/2007 7:02 AM |
| ખરેખર સુંદર બાળકાવ્ય છે |
|
|
|
|
|
|
|
|
| Designed and Hosted by: Monusoft |
|