Search
Saturday, July 05, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 રેઇનકોટ - બકુલ ત્રિપાઠી
Location: Blogsગુજરાતી કાવ્યો    
Posted by: ગુર્જરદેશ કાવ્યો 5/6/2006 4:12 PM
એક હતો રેઇનકોટ
ને આપણે બે!
પછી એક ટીપું પછી સહેજ ઝરમર
પછી મન મુકી
વરસી પડ્યો મેહ!
'તું જ ઓઢે ને?'
'હું નહી' 'હું નહી' કરતાં આપણે
કેટલું નાહ્યા!  કેટલું નાહ્યા!
યાદ છે તને?
સારું થયું ને? કે ...
બે હતાં આપણે
ને રેઇનકોટ એક!
Permalink |  Trackback

Comments (3)   Add Comment
Re: રેઇનકોટ - બકુલ ત્રિપાઠી    By vijay on 5/8/2006 9:39 PM
ghani sundar vat chhe
kalpana kriye ke be jana ae Aodhyo aek rain coat
ane yad ave geet barsadme hamse mile tum...

Re: રેઇનકોટ - બકુલ ત્રિપાઠી    By himanshupatel79 on 5/18/2006 1:00 AM
Mane mari mangetar satheni varsad ni sanj yaad avi gai

Re: રેઇનકોટ - બકુલ ત્રિપાઠી    By Dipika Mehta on 5/30/2006 10:52 AM
Very Romentic

Dipika


Your name:
Title:
Comment:
Add Comment   Cancel 

 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft