Search
Saturday, July 05, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 તો કંઇ નહી - ડૉ. દિલીપ પટેલ
Location: Blogsગુજરાતી કાવ્યો    
Posted by: ગુર્જરદેશ કાવ્યો 5/3/2006 7:35 PM
બનવુ હોય સરિતા અને સહરા બની જાઓ તો કંઇ નહી!
મરીચિકાને મરુતનો સહારો મળી જશે.
બનવુ હોય પ્રભા ને નિશા બની જાઓ તો કંઇ નહી!
આગિયો સુરજ બનવાનો મોકો રળી જશે.
બનવુ હોય કમળ ને કર્દમ બની જાઓ તો કંઇ નહી!
શતદલના એ સૌંદર્યે ઉમેરો થઇ જશે.
બનવુ હોય ધબકાર ને અંગાર બની જાઓ તો કંઇ નહી!
યાદ ડાઘ બની દિલચાંદે ભળી જશે.
બનવુ હોય તબીબ ને મરીજ બની જાઓ તો કંઇ નહી!
ચિહનો એ દર્દના 'દિલ' આપમેળે કળી જશે.
Permalink |  Trackback

Comments (1)   Add Comment
Re: તો કંઇ નહી - ડૉ. દિલીપ પટેલ    By himanshupatel79 on 5/18/2006 1:03 AM
Banavu hoi kavi, ane shhrota bani jao ko koi vandho nahi,
Kavita to shikhi ja jasho


Your name:
Title:
Comment:
Add Comment   Cancel 

 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft