Search
Wednesday, November 19, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 ગમતાનો ગુલાલ
Author: vijay Created: 5/7/2006 10:22 PM
વાંચતા અને સર્ફ કરતા ગમેલુ તે સંગ્રહેલ

મારી ટુંકી વાર્તાઓ
By vijay on 7/13/2006 11:45 PM

બોંબ બ્લાસ્ટ

 

તે દિવસે અલ્પા અને નિરવ નાનકડા સેતુને લઇને ખુબજ ઝઘડ્યા. આમતો તેમનુ જીવન બે સમાંતર પાટા જેવુ હતુ. ક્યારેય કોઇ વાત પર એક મત નહીં.

More...

Dairy gamta geetoni
By vijay on 7/12/2006 6:18 AM
આજે જાગવું છે
આંખમાં ઊંઘ સળવળે છતાં આજે જાગવું છે.
વીતેલી ક્ષણોને જ ...
More...

મનનીય ગુજરાતી ગીતો
By vijay on 6/7/2006 11:40 PM

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવાડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

ઠરી ગયા કામણનાં દીપક, નવાં ન ...

More...

પ્રેરક વાર્તાઓ
By vijay on 5/27/2006 11:22 PM

માનવીનાં મન -

ઈશ્વરે આખી સૃષ્ટિની રચના કરી,

More...

ગુણવંતી ગુજરાત ઉપરના ગુજરાત ગીતો
By vijay on 5/27/2006 10:59 PM

ગૌરવ-કથા ગુજરાતની -’શૂન્ય’ પાલનપુરી

વિશ્વને& ...

More...

ચિંતન કાવ્યો
By vijay on 5/27/2006 10:13 PM

મીરાં બાઇ - જૂનું તો થયું રે દેવળ

Posted in કવિતા (kavita), સંગીત સાથે (audio), લોક સાહિત્ય (lok sahitya)

જૂનું તો થયું રે દેવળ જૂનુ ...

More...

સદવિચારોનો સંચય
By vijay on 5/26/2006 4:25 PM

સદવિચારોનો સંચય

§        

More...

વાઈડ બૉલ્
By vijay on 5/12/2006 7:16 AM
Kiritkumar G Bhakta's first Short story collection
More...

Vijay Shah na kavyo
By vijay on 5/9/2006 7:42 AM
ફક્ત ફેર એટલો  છે કે હવે પ્રભુ મારા ચાળા જોઇને સમજુ બાપની જેમ દુઃખી નથી થતો.
એ સમજી ગયો છે કે હવે આ છોકરો શયતાનની સંગતમાં છે અને હારીને જ વળશે.

વિજય શાહ ના કાવ્યો
By vijay on 5/8/2006 9:32 PM
તમે ઍટલે મારુ મન
More...


 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft