Search
Wednesday, February 08, 2012 ..:: સેવાઓ » ચર્ચા વિચારણા ::.. Register  Login

અહીં આપ વેબસાઇટમાં રહેલી માહિતી માત્ર જોઇ શકો છો. જો આપ પણ સક્રિય ભાગ લેવા માગતા હો તો આપે માત્ર આ વેબસાઇટ પર રજીસ્ટર કરાવવાનું રહેશે. વેબસાઇટમાં ઉપર ડાબી બાજુએ રજીસ્ટરની લીંક આપેલી છે. અહીં આપ આપનું નામ, પાસવર્ડ વગેરે માહિતી ભરીને આપ આ વેબસાઇટના એક અલાયદા વાચક તરીકેનો હક મેળવી શકો છો. આ વેબસાઇટની કેટલીક માહિતી/હક માત્ર રજીસ્ટર થયેલા વાચકોને જ ઉપલબ્ધ છે. જો આપ આપનો પાસવર્ડ ભુલી ગયા હો તો આપ લોગીન લીંક પર જઇને આપનું નામ આપશો એટલે આપનો પાસવર્ડ આપના ઇમેઇલમાં પહોંચી જશે. ધ્યાન રહે કે આપના ઇમેઇલમાં કોઇ ક્ષતિ રહેતી નથી. બસ તો પછી રાહ શેની જુઓ છો? રજીસ્ટર થાઓ અને આપના વિચારોને લોકો સુધી પહોંચાડો.


 ચર્ચા વિચારણા
 
ForumForumચર્ચા વિચારણાચર્ચા વિચારણાશોરબકોરશોરબકોરKrishna ફોન્ટમાંથી યુનિકોડમાં રૂપાંતર કરોKrishna ફોન્ટમાંથી યુનિકોડમાં રૂપાંતર કરો
Previous Previous
 
Next Next
New Post
 7/26/2006 12:07 AM
 
લોકોમાં ગુજરાતી ભાષાના વધતા જતા વ્યાપને લીધે અમને ખુબ જ આનંદ થાય છે. અમારો એક હેતુ દરેક વ્યક્તિમાં માતૃભાષા માટે પ્રેમ જગાવવાનો છે અને તેને માટે અમે કંઇ પણ કરી છુટવા માટે તૈયાર છીએ. અમારા ધ્યાનમાં એ વાત આવી હતી કે અત્યાર સુધી લોકો યુનિકોડને બદલે બીજા ગુજરાતી ફોન્ટથી પોતાની ગુજરાતી લખવાની મહેચ્છા સંતોષતા હતા. ગુજરાતી ભાષામાં યુનિકોડને લીધે લખવા વાંચવાનું ખુબ જ સહેલું થઇ ગયુ છે પરંતુ જે લોકો ગુજરાતીમાં લખે છે તેમનું અઢળક સાહિત્ય યુનિકોડ સિવાયના બીજા ફોન્ટમાં છે અને તેને યુનિકોડમાં પરિવર્તિત કરવા માટે ઘણો જ સમય લાગે છે. અમે અમારી બનતી મહેનત કરીને એક પ્રોગ્રામ બનાવ્યો છે કે જેમાં વ્યક્તિ Krishna ફોન્ટમાં લખેલું લખાણ યુનિકોડમાં માત્ર આંખના પલકારામાં જ કરી શકે છે. જો કે આ પ્રોગ્રામ ૧૦૦% રૂપાંતર કરતો નથી પરંતુ મહદઅંશે તેને રૂપાંતર કરે છે. આ પ્રોગ્રામ તમે મેઇન મેનુ > સેવાઓ > ફોન્ટ રૂપાંતર > Krishna -> યુનિકોડ પર જઇ જોઇ શકો છો. આપના પ્રતિભાવ અમને આવકાર્ય છે.

ગુર્જરદેશ ટીમ
Previous Previous
 
Next Next
ForumForumચર્ચા વિચારણાચર્ચા વિચારણાશોરબકોરશોરબકોરKrishna ફોન્ટમાંથી યુનિકોડમાં રૂપાંતર કરોKrishna ફોન્ટમાંથી યુનિકોડમાં રૂપાંતર કરો


સર્વાધિકાર સુરક્ષિત ૨૦૦૬-૨૦૦૯ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft
chanel handbaglouboutin saletory burch salemonster beats studiomulberry handbagsbelstaff jacketsmbt shoes clearancenike air force one shoes saleherve leger salechi hair products