Search
Wednesday, February 08, 2012 ..:: સેવાઓ » ચર્ચા વિચારણા ::.. Register  Login

અહીં આપ વેબસાઇટમાં રહેલી માહિતી માત્ર જોઇ શકો છો. જો આપ પણ સક્રિય ભાગ લેવા માગતા હો તો આપે માત્ર આ વેબસાઇટ પર રજીસ્ટર કરાવવાનું રહેશે. વેબસાઇટમાં ઉપર ડાબી બાજુએ રજીસ્ટરની લીંક આપેલી છે. અહીં આપ આપનું નામ, પાસવર્ડ વગેરે માહિતી ભરીને આપ આ વેબસાઇટના એક અલાયદા વાચક તરીકેનો હક મેળવી શકો છો. આ વેબસાઇટની કેટલીક માહિતી/હક માત્ર રજીસ્ટર થયેલા વાચકોને જ ઉપલબ્ધ છે. જો આપ આપનો પાસવર્ડ ભુલી ગયા હો તો આપ લોગીન લીંક પર જઇને આપનું નામ આપશો એટલે આપનો પાસવર્ડ આપના ઇમેઇલમાં પહોંચી જશે. ધ્યાન રહે કે આપના ઇમેઇલમાં કોઇ ક્ષતિ રહેતી નથી. બસ તો પછી રાહ શેની જુઓ છો? રજીસ્ટર થાઓ અને આપના વિચારોને લોકો સુધી પહોંચાડો.


 ચર્ચા વિચારણા
 
ForumForumચર્ચા વિચારણાચર્ચા વિચારણાશોરબકોરશોરબકોરબોમ્‍બે સ્‍ટોક એક્ષચેન્‍જની ગુજરાતી વેબસાઇટબોમ્‍બે સ્‍ટોક એક્ષચેન્‍જની ગુજરાતી વેબસાઇટ
Previous Previous
 
Next Next
New Post
 7/9/2006 12:33 PM
 
બોમ્‍બે સ્‍ટોક એક્ષચેન્‍જ તરફથી ગઇ કાલે જ તેની ગુજરાતી વેબસાઇટ લોન્‍ચ કરવામાં આવી છે. શેરની લે -વેચમાં અને વેપારમાં નામના ધરાવતા ગુજરાતી સમાજ માટે આ પણ એક ખુશીના સમાચાર છે. બલકે તેમની વેપારવૃતિનો સ્‍વીકાર અને અભિનંદન ......
http://www.gujbseindia.com/
New Post
 7/9/2006 2:06 PM
 
ખરેખર સુંદર પ્રયાસ છે પરંતુ તે યુનિકોડમાં નથી. કોણ જાણે કેમ પણ આજકાલ  મને તો યુનિકોડ સિવાય કશું જ ગમતુ નથી.
New Post
 7/12/2006 9:34 PM
 
i like the site, it is useful and best.
New Post
 7/13/2006 12:07 AM
 
 Modified By gurjardesh  on 7/12/2006 9:08:32 PM
પિયુષભાઇ,

  આ વેબસાઇટની મુલાકાત લેવા બદલ આપનો આભાર. આપનો પ્રતિભાવ અમને આ વેબસાઇટ વધુને વધુ સુંદર બનાવવા માટે પ્રેરણા આપે છે. આ માટે આપને એક વિનંતી કરીએ કે આપ કંઇ પણ પ્રતિભાવ આપો તો મહેરબાની કરીને ગુજરાતીમાં ટાઇપ કરવા વિનંતી છે. આપ ગુજરાતીમાં સરળતાથી http://demo.vishalon.net/GujaratiTypePad.htm અહીંથી લખી શકો છો.
Previous Previous
 
Next Next
ForumForumચર્ચા વિચારણાચર્ચા વિચારણાશોરબકોરશોરબકોરબોમ્‍બે સ્‍ટોક એક્ષચેન્‍જની ગુજરાતી વેબસાઇટબોમ્‍બે સ્‍ટોક એક્ષચેન્‍જની ગુજરાતી વેબસાઇટ


સર્વાધિકાર સુરક્ષિત ૨૦૦૬-૨૦૦૯ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft
chanel handbaglouboutin saletory burch salemonster beats studiomulberry handbagsbelstaff jacketsmbt shoes clearancenike air force one shoes saleherve leger salechi hair products