Search
Saturday, February 04, 2012 ..:: સેવાઓ » ચર્ચા વિચારણા ::.. Register  Login

અહીં આપ વેબસાઇટમાં રહેલી માહિતી માત્ર જોઇ શકો છો. જો આપ પણ સક્રિય ભાગ લેવા માગતા હો તો આપે માત્ર આ વેબસાઇટ પર રજીસ્ટર કરાવવાનું રહેશે. વેબસાઇટમાં ઉપર ડાબી બાજુએ રજીસ્ટરની લીંક આપેલી છે. અહીં આપ આપનું નામ, પાસવર્ડ વગેરે માહિતી ભરીને આપ આ વેબસાઇટના એક અલાયદા વાચક તરીકેનો હક મેળવી શકો છો. આ વેબસાઇટની કેટલીક માહિતી/હક માત્ર રજીસ્ટર થયેલા વાચકોને જ ઉપલબ્ધ છે. જો આપ આપનો પાસવર્ડ ભુલી ગયા હો તો આપ લોગીન લીંક પર જઇને આપનું નામ આપશો એટલે આપનો પાસવર્ડ આપના ઇમેઇલમાં પહોંચી જશે. ધ્યાન રહે કે આપના ઇમેઇલમાં કોઇ ક્ષતિ રહેતી નથી. બસ તો પછી રાહ શેની જુઓ છો? રજીસ્ટર થાઓ અને આપના વિચારોને લોકો સુધી પહોંચાડો.


 ચર્ચા વિચારણા
 
ForumForumચર્ચા વિચારણાચર્ચા વિચારણારાજકીય ગપસપરાજકીય ગપસપગુજરાતમાં કાયદો અને વ્‍યવસ્‍થાગુજરાતમાં કાયદો અને વ્‍યવસ્‍થા
Previous Previous
 
Next Next
New Post
 5/21/2006 1:47 AM
 

ગઇકાલના સમાચાર છે કે વડગામમાં એક જાહેર કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્‍યે મુખ્‍યમંત્રીશ્રીને આવેદન પત્ર આપી અધૂરા કામો અને ન પૂરા થયેલા કામોની વ્‍ગત આપી તો મુખ્‍યમંત્રીએ જાહેરમાં ધમકી આપી અને પતાવી દેવાની વાત કરી.

આજના સમાચાર છે કે ગોડમધર ? સંતોકબેનજાડજાની પુત્રવધુને કોઇએ ૧૦ ગોળીઓ ધરબી દીધી, ધોળે દિવસે હત્‍યા,

આવું બધું કરાંચી અને બગદાદ વિશે તો સાંભળતા હતા, આ તો ગુજરાતમાં પણ ? ? ?

New Post
 5/24/2006 5:37 PM
 
કોઇ પણ રાજ્યમાં થોડી ઘણી અવ્યવસ્થા તો રહેવાની જ. છતાં પણ ગુજરાત શાંત તો ખરુ જ. જો કે ન.મો. ધમકી આપે એ કોઇ મુખ્યમંત્રીને છાજે નહી. બાકી રહી સંતોકબેનના પુત્રવધુની વાત તો ગુજરાતમાં એવા કેટલાયે બનાવ દરરોજ બને છે અને છાપાંઓમાં પણ આવે છે પણ જ્યારે કોઇ દુર્ઘટના મોટા માથા અથવા તેના કુટુંબીજનો સાથે બને છે ત્યારે જ વધારે ઉહાપોહ થાય છે.
New Post
 6/11/2006 12:32 PM
 

જી વિશાલજી....

વાત બરાબર છે.

અને હા આપથી વિનંતિ કે જરા આ ટોપિ‍ક જોઇ લેશો...

http://bhashaindia.com/ForumV2/shwmessage.aspx?ForumID=19&MessageID=2546&TopicPage=&Post=True&AutoApprove=true

 

અહિંયા કોઇ તમારા જેવા ગુજરાતીનો ચાહક કંઇ કરી છૂટવા તૈયાર છે ......

અને તમારું પેલું કી બોર્ડ જે રીડગુજરાતી વાળા પણ વાપરે છે, શું હું એને મારા બ્‍લોગ ઉપર પણ વાપરી કશું છુ;? કેવી રીતે ?? મારો બ્‍લોગ બ્‍લોગસપોટ પર છે.

Previous Previous
 
Next Next
ForumForumચર્ચા વિચારણાચર્ચા વિચારણારાજકીય ગપસપરાજકીય ગપસપગુજરાતમાં કાયદો અને વ્‍યવસ્‍થાગુજરાતમાં કાયદો અને વ્‍યવસ્‍થા


સર્વાધિકાર સુરક્ષિત ૨૦૦૬-૨૦૦૯ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft
chanel handbaglouboutin saletory burch salemonster beats studiomulberry handbagsbelstaff jacketsmbt shoes clearancenike air force one shoes saleherve leger salechi hair products