Search
Saturday, February 04, 2012 ..:: સેવાઓ » ચર્ચા વિચારણા ::.. Register  Login

અહીં આપ વેબસાઇટમાં રહેલી માહિતી માત્ર જોઇ શકો છો. જો આપ પણ સક્રિય ભાગ લેવા માગતા હો તો આપે માત્ર આ વેબસાઇટ પર રજીસ્ટર કરાવવાનું રહેશે. વેબસાઇટમાં ઉપર ડાબી બાજુએ રજીસ્ટરની લીંક આપેલી છે. અહીં આપ આપનું નામ, પાસવર્ડ વગેરે માહિતી ભરીને આપ આ વેબસાઇટના એક અલાયદા વાચક તરીકેનો હક મેળવી શકો છો. આ વેબસાઇટની કેટલીક માહિતી/હક માત્ર રજીસ્ટર થયેલા વાચકોને જ ઉપલબ્ધ છે. જો આપ આપનો પાસવર્ડ ભુલી ગયા હો તો આપ લોગીન લીંક પર જઇને આપનું નામ આપશો એટલે આપનો પાસવર્ડ આપના ઇમેઇલમાં પહોંચી જશે. ધ્યાન રહે કે આપના ઇમેઇલમાં કોઇ ક્ષતિ રહેતી નથી. બસ તો પછી રાહ શેની જુઓ છો? રજીસ્ટર થાઓ અને આપના વિચારોને લોકો સુધી પહોંચાડો.


 ચર્ચા વિચારણા
 
ForumForumચર્ચા વિચારણાચર્ચા વિચારણારાજકીય ગપસપરાજકીય ગપસપઅનામત બેઠકોને લીધે થતો વિરોધઅનામત બેઠકોને લીધે થતો વિરોધ
Previous Previous
 
Next Next
New Post
 5/17/2006 2:38 AM
 
શું આપણે આટલા માટે જ સરકારને ચુંટેલી છે કે જેથી દેશનું ભવિષ્ય એવા ડૉક્ટરોને તેઓ મચ્છરની જેમ મસળી શકે? હું અનામતનો વિરોધી નથી પણ અનામત બેઠકો જાતિના આધારે નહી પરંતુ વિદ્યાર્થીના મા-બાપની આવક ઉપરથી નક્કી થવું જોઇએ કે જેથી યોગ્ય વ્યક્તિઓને આ અનામત વ્યવસ્થાનો લાભ મળી શકે. એક બાજુ સરકાર જાતિવાદને નાબુદ કરવાનો ઝંડો હાથમાં પકડીને બેઠી છે અને બીજી બાજુ સરકાર જ માત્ર વોટ બેંક માટે અનામતનો કાયદો અમલમાં લાવે છે. અનામત બેઠકનો વિરોધ ૧અનામત બેઠકનો વિરોધ ૧અનામત બેઠકનો વિરોધ ૧અનામત બેઠકનો વિરોધ ૧અનામત બેઠકનો વિરોધ ૧
Previous Previous
 
Next Next
ForumForumચર્ચા વિચારણાચર્ચા વિચારણારાજકીય ગપસપરાજકીય ગપસપઅનામત બેઠકોને લીધે થતો વિરોધઅનામત બેઠકોને લીધે થતો વિરોધ


સર્વાધિકાર સુરક્ષિત ૨૦૦૬-૨૦૦૯ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft
chanel handbaglouboutin saletory burch salemonster beats studiomulberry handbagsbelstaff jacketsmbt shoes clearancenike air force one shoes saleherve leger salechi hair products