Search
Tuesday, May 22, 2012 ..:: સેવાઓ » બનો શાયર ::.. Register  Login
 ફોરમ
 
ForumForumબનો શાયરબનો શાયરબનો શાયરબનો શાયરહવે કુદરત જાગી રહી છે ! મનવાહવે કુદરત જાગી રહી છે ! મનવા
Previous Previous
 
Next
 Disabled
New Post
 3/21/2010 7:14 AM
 

ક્યાક થાઈ છે અતિવૃષ્ટી ,તો ક્યાંક અનાવૃષ્ટી,
અરે મનવા ! તુ ક્યા લઈ જાઈ છે આ સૃષ્ટી ?

જાગ મનવા ! નહીતર હવે કુદરત જાગી રહી છે;

ક્યાંક વળી ધરાને ધ્રૂજાવતો ધરતીનો આક્રોશ ,
તો ક્યાંક,તે પણ જોયો હશે ને ? સમુદ્રનો આક્રોશ,

જાગ મનવા ! નહીતર હવે કુદરત જાગી રહી છે;

ક્યાંક વળી જંગલોમા ભભુકતો અગ્નિ નો તાંડવ,
તો ક્યાંક ! જ્વાળામુખી ના લાવારસનો તાંડવ,

જાગ મનવા ! નહીતર હવે કુદરત જાગી રહી છે;

ચાલો ભાઈ તૈયાર થઈ ગયો વિનાશનો સામન,
અણુપરમાણુ લઈને આવ્યો મનુષ્ય સામસામે,

જાગ મનવા, નહીતર હવે કુદરત જગી રહી છે;


-રાજની ટાંક

[બચાવો કુદરતી સંપતિ]

Previous Previous
 
Next
 Disabled
ForumForumબનો શાયરબનો શાયરબનો શાયરબનો શાયરહવે કુદરત જાગી રહી છે ! મનવાહવે કુદરત જાગી રહી છે ! મનવા


સર્વાધિકાર સુરક્ષિત ૨૦૦૬-૨૦૦૯ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft