Search
Wednesday, February 08, 2012 ..:: સેવાઓ » ચર્ચા વિચારણા ::.. Register  Login

અહીં આપ વેબસાઇટમાં રહેલી માહિતી માત્ર જોઇ શકો છો. જો આપ પણ સક્રિય ભાગ લેવા માગતા હો તો આપે માત્ર આ વેબસાઇટ પર રજીસ્ટર કરાવવાનું રહેશે. વેબસાઇટમાં ઉપર ડાબી બાજુએ રજીસ્ટરની લીંક આપેલી છે. અહીં આપ આપનું નામ, પાસવર્ડ વગેરે માહિતી ભરીને આપ આ વેબસાઇટના એક અલાયદા વાચક તરીકેનો હક મેળવી શકો છો. આ વેબસાઇટની કેટલીક માહિતી/હક માત્ર રજીસ્ટર થયેલા વાચકોને જ ઉપલબ્ધ છે. જો આપ આપનો પાસવર્ડ ભુલી ગયા હો તો આપ લોગીન લીંક પર જઇને આપનું નામ આપશો એટલે આપનો પાસવર્ડ આપના ઇમેઇલમાં પહોંચી જશે. ધ્યાન રહે કે આપના ઇમેઇલમાં કોઇ ક્ષતિ રહેતી નથી. બસ તો પછી રાહ શેની જુઓ છો? રજીસ્ટર થાઓ અને આપના વિચારોને લોકો સુધી પહોંચાડો.


 ચર્ચા વિચારણા
 
ForumForumચર્ચા વિચારણાચર્ચા વિચારણાશોરબકોરશોરબકોરભારતીય અને પાશ્ચાત્ય સંસ્કૃતિ વચ્ચેનો ફરકભારતીય અને પાશ્ચાત્ય સંસ્કૃતિ વચ્ચેનો ફરક
Previous Previous
 
Next Next
New Post
 7/4/2006 5:41 PM
 
ગુજરાત સમાચારમાં તા. ૫ જુલાઇ ૨૦૦૬ ના રોજ ફોટોગેલેરીમાં ફોટા જોયા હોય તો આ ક્રમ પ્રમાણે છે.


Indian culture

Western culture
New Post
 7/6/2006 7:34 PM
 

શિક્ષણ , ગ્લોબલાઇઝેશન અને ઇન્ટરનેટના વ્યાપની સાથે, બધી સંસ્કૃતિઓ ધીમે ધીમે એકમેકમાં ભળી જશે અને  એક જ માનવ સંસ્કૃતિ ટકશે . જુની પેઢીને ગમે કે ન ગમે , પણ નાતજાતના, ધર્મોના , માન્યતાઓના, રીતભાતના સૌ વાડા તુટવા તરફ જઇ રહ્યા છે. અને તુટવા જ જોઇએ તેમ હું માનું છું.
હું પાંચ વર્ષથી અમેરીકામાં છું અને નિયમિત સ્વીમીંગ પુલમાં જઉં છું. શરુઆતમાં સ્ત્રીઓને સ્વીમીંગ કશ્ચ્યુમમાં જોઇને આકર્ષણ અને આઘાત બેઉ થતા હતા. હવે આ બે ય લાગણીઓ ઓછી થઇ ગઇ છે.  અને એક સ્વાભાવિકતા આવતી જાય છે. 
જો મારા જેવા સાઠ પારના આ વાસ્તવિકતાને સ્વીકારવા તૈયાર થાય તો યુવાન વર્ગ આ બદલાવને તર્ત જ સ્વીકારી લેવાનો  જ છે.
માટે સમાજ માં જે થઇ રહ્યું છે તેનું અરણ્ય રૂદન કરવા કરતાં આપણા યુવા વર્ગને નવા જ્ઞાનના , રમત ગમતના, હોબીના  અને સાહસના ક્ષેત્રોમાં રસ લેતા કરવા અને તે માટેની જરૂરી સુવિધાઓ વ્યાજબી દરે મળે તેવી સખાવતો કરવા પ્રયત્નો કરવા જોઇશે. સાંસ્કૃતિક આક્રમણને ખાળવા વાડાબંધીથી અને અંધશ્રધ્ધાથી ખોખલી થઇ ગયેલી ધાર્મિક સંસ્થાઓ કંઇ જ કરી શકવાની નથી. ભારતીય દાર્શનિક માન્યતાઓ  અને  સંસ્કૃતિની સાચી સમજ   આપવાના અને યુવાનોમાં તેને પ્રચલિત કરવાના નવા અને કલ્પના સભર પ્રયત્નો કરવા પડશે.  

New Post
 2/25/2007 7:11 PM
 
વિશાલ મોણપરા wrote
ગુજરાત સમાચારમાં તા. ૫ જુલાઇ ૨૦૦૬ ના રોજ ફોટોગેલેરીમાં ફોટા જોયા હોય તો આ ક્રમ પ્રમાણે છે.


Indian culture

Western culture
New Post
 2/25/2007 7:24 PM
 
I agree. it is about time we accept that we are poised to be one of the best countries in the leading race to take over and progress. we can not afford to stick to our traditional values if those so called values and part of our rich culture damages the lives of majority of the people. We have to cut off the rotten part from our lives and make room for the fresh thoughts. Lets get out of the our age old Psyche that west is bad and we are the best...It's ok to say that we r the best but let us not degrade other cultures as we don't know much about it except a few superficial things..and hey don't judge a book by it's cover...I think we have to look in our own backyard andnot encourage the superstition which in turn gives Birth to so called Religious Preachers or Leaders and in the name of Religion and culture they are ruining our YUVA PEDHI and creating hinderence to their progress. Remember Bhagwad Geeta... PARIVARTAN SANSAAR NO NIYAM CHE... what was right then might be wrong today...who knows.. Mukesh
Previous Previous
 
Next Next
ForumForumચર્ચા વિચારણાચર્ચા વિચારણાશોરબકોરશોરબકોરભારતીય અને પાશ્ચાત્ય સંસ્કૃતિ વચ્ચેનો ફરકભારતીય અને પાશ્ચાત્ય સંસ્કૃતિ વચ્ચેનો ફરક


સર્વાધિકાર સુરક્ષિત ૨૦૦૬-૨૦૦૯ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft
chanel handbaglouboutin saletory burch salemonster beats studiomulberry handbagsbelstaff jacketsmbt shoes clearancenike air force one shoes saleherve leger salechi hair products