Search
Wednesday, February 08, 2012 ..:: સેવાઓ » ચર્ચા વિચારણા ::.. Register  Login

અહીં આપ વેબસાઇટમાં રહેલી માહિતી માત્ર જોઇ શકો છો. જો આપ પણ સક્રિય ભાગ લેવા માગતા હો તો આપે માત્ર આ વેબસાઇટ પર રજીસ્ટર કરાવવાનું રહેશે. વેબસાઇટમાં ઉપર ડાબી બાજુએ રજીસ્ટરની લીંક આપેલી છે. અહીં આપ આપનું નામ, પાસવર્ડ વગેરે માહિતી ભરીને આપ આ વેબસાઇટના એક અલાયદા વાચક તરીકેનો હક મેળવી શકો છો. આ વેબસાઇટની કેટલીક માહિતી/હક માત્ર રજીસ્ટર થયેલા વાચકોને જ ઉપલબ્ધ છે. જો આપ આપનો પાસવર્ડ ભુલી ગયા હો તો આપ લોગીન લીંક પર જઇને આપનું નામ આપશો એટલે આપનો પાસવર્ડ આપના ઇમેઇલમાં પહોંચી જશે. ધ્યાન રહે કે આપના ઇમેઇલમાં કોઇ ક્ષતિ રહેતી નથી. બસ તો પછી રાહ શેની જુઓ છો? રજીસ્ટર થાઓ અને આપના વિચારોને લોકો સુધી પહોંચાડો.


 ચર્ચા વિચારણા
 
ForumForumગુજરાતી સાહિત્યગુજરાતી સાહિત્યઆપની ફરમાઇશઆપની ફરમાઇશઆ ફોરમ ?આ ફોરમ ?
Previous Previous
 
Next Next
New Post
 6/26/2006 11:57 AM
 

ભાઇ શ્રી સરસ.

જત ભારત, ગુજરાત, જંબુસર, ભરૂચથી લખવાનું કે આ ફોરમ આપ શ્રી એ કયાંથી લીધું ?

ફોરમનું ગેટઅપ અને ટેમ્‍પ્‍લેટ ઘણું જ સરસ છે.

મને હમણા એક ઉર્દૂ ફોરમ દ્વારા  my-forums.net વિષે જાણવા મળ્યું કે ત્‍યાંથી માણસ પોતીકું ફોરમ મફત બનાવી શકે છે, અને મેં બનાવી પણ દીધું છે, suvaas.my-forums.net પણ તે આટલું સુંદર નથી, બીજું કે ત્‍યાં પોસ્‍ટનો સબ્‍જેકટ ગુજરાતીમાં નથી દેખાતું, ફોર એસ વીના ફોરમ ઉપર પણ આવું જ છે.

માટે જો આપના આ ફોરમનો સ્‍ત્રોત ખબર પડે તો કંઇક લોકોને ફાયદો થાય.

કંઇક કરશો જી......

New Post
 6/26/2006 10:31 PM
 
ઇસ્લામ ધર્મ પર પ્રકાશ પાડતું ફોરમ બનાવવા માટે તો સૌ પ્રથમ આપને ખુબ ખુબ ધન્યવાદ. અમને લાગે છે કે અમારી ફોરમ ચલાવવા માટે તમારે વેબ સર્વર પર જગ્યા ખરીદવી પડે કારણ કે તે asp .net આધારીત છે. અમારા ધ્યાનમાં એવી એક પણ વેબસાઇટ નથી કે જે તમને આ ફોરમ મફત આપે. પરંતુ જો તમે ઇચ્છતા હો તો અમે જ તમને ફોરમ માટેની જગ્યા આપી શકીએ.
New Post
 6/27/2006 1:55 AM
 

ભાઇ શ્રી આભાર લક્ષ્‍મી ચાંદલો કરવા આવે ત્‍યારે મોંઢુ ધોવા ન જવાય.

મને જણાવશો કે મારે શું કરવાનું રહેશે?

અને હા આપણા આ ફોરમ ઉપર પ્રાઇવેટ પોસ્‍ટનું ઓપ્‍શન દેખાયું નહિ;, સામાન્‍ય પણે બધા ફોરમમાં હોય છે.

Previous Previous
 
Next Next
ForumForumગુજરાતી સાહિત્યગુજરાતી સાહિત્યઆપની ફરમાઇશઆપની ફરમાઇશઆ ફોરમ ?આ ફોરમ ?


સર્વાધિકાર સુરક્ષિત ૨૦૦૬-૨૦૦૯ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft
chanel handbaglouboutin saletory burch salemonster beats studiomulberry handbagsbelstaff jacketsmbt shoes clearancenike air force one shoes saleherve leger salechi hair products